ન્યાય ક્યાં દેખાય છે?
ના પાંખ છે ના હાથ પગ છે.
ના અપંગ છે ના અવાક છે.

ક્યાંક કોઈ ની આંખોમાં ચઢી જાય છે.
તો ક્યાંય કોઈ ને છૂપો વાર દઈ જાય છે.

ક્યાંક કોઈ ને મોટી શીખ દઈ જાય છે.
તો ક્યાંક જરૂર હોવા છતાંય ખોવાઈ જાય છે.

સત્ય ની હમેશાં પડખે રેહ છે.
અસત્ય નો પડછાયો પણ લાંઘતું નથી.

ક્યાંક પળ વાર માં તો ક્યાંક ૧૦ વર્ષે પણ જરૂર થાય છે ન્યાય.
કારણકે એને જ કર્મ ના થાય કેહવાય.
#ન્યાય

Gujarati Shayri by Chandani : 111438074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now