#ન્યાય
આ પુંલ્લિંગ શબ્દ છે. જેના અર્થ આ મુજબ થાય છે
1. ઇન્સાફ, ખરું ખોટું તપાસીને ફેંસલો કરવો તે
2. યોગ્યતા, વા જબીપણું
3. ધારો, રિવાજ
4. દૃષ્ટાંત, કહેવત
5. પ્રમાણ દ્વારા વસ્તુની પરિક્ષા
6. ન્યાયશાસ્ત્ર દર્શન, તર્કશાસ્ત્ર
7. નીતિ, નય, સદાચાર
(વ્યવહાર ઉપયોગી ગુજરાતી ગુજરાતી શબ્દકોષ માંથી સાભાર)