આ કુદરત નો કેવો ન્યાય છે,
સત્યને મળતો રહ્યો અન્યાય છે,
પણ અન્યાય રુપે સત્યની પરીક્ષા થાય છે,
છેવટે વિજય તો સત્યનો જ થાય છે.
#ન્યાય

Gujarati Blog by Krunalmore : 111437991

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now