ન્યાય એ એવી વસ્તુ છે કે જે માંગવા થી ક્યારે મળતો નથી...
ઇતિહાસ સાક્ષી છે કે ભગવાન રામને પણ "ન્યાય"મેળવવા માટે યુદ્ધ કરવું પડ્યું હતું અને અયોધ્યા ની પ્રજા ને "ન્યાય" આપવા માટે માતા સીતા નો ત્યાગ કરવો પડ્યો હતો...જેટલી સરળતા અને સાહજિકતા થી આપણા સાથે અન્યાય થાય છે તેટલો જ વિકટ અને જટિલ બનતો હોય છે તે અન્યાય ની સામે "ન્યાય" મેળવવો... ન્યાય બહુ અણમોલ વસ્તુ છે અને સંતોષ આપનારો છે.
#ન્યાય