કુદરતે પણ અજીબ ન્યાય કરિયો છે ને...!

કાલ સુધી આપણે શોખ હતો ...

મુંગા પ્રાણી-પંક્ષીને કેદ કરવાંનો...

આજે કુદરતનો ન્યાય તો જુવો...

એ તો આઝાદ છે..આપણે ચારદીવાલમાં બંધ છીએ..

વાહ...રે કુદરત જેસે તો તેસ...

તેરા અંદાજ ભી નિરાલા હૈ...

#ન્યાય

Gujarati Whatsapp-Status by Urmi Chauhan : 111437758

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now