ન્યાય સાચો થયો એ કોને ખબર છે,
અહીં તો પૈસાથી ન્યાય વેચાય છે,
અમિર મોટા ગુના કરી મોજમાં ફરે છે,
ને ગરીબ વગર વાંકે કોટડીમાં કેદ છે.....
#ન્યાય

Gujarati Blog by Bharat Parmar_bk : 111437647

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now