ફેરા ફર્યા તા તારી સાથ
પણ સંબંધો માં થોડી
રહી ગઈતી કચાસ
સમજી છું તારા પ્રેમ ના
સંબંધ ને હું આજ
તે નિર્ણય કરી ન્યાય
માં પણઆપ્યો છે
મારો સાથ
જીવન જીવવું તો
હવે બસ તારી સંગાથ
🌹

Gujarati Blog by vaishu soni : 111437564

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now