કોઇ હસ્તી જો બળે તો છાપા ભરાઈ,
જો રસ્તે ભિખારી વિંધાઈ તો છુપાવાઇ.
આ તે કયાનો ન્યાય બનાવ્યો તે હે પ્રભુ,
તારા બનાવેલા તારા નામે જ બનાવે તને.
#ન્યાય

Gujarati Thought by Rashmi Rathod : 111437517

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now