અલ્પવિરામ ફક્ત કર્યું છે, તને શું લાગ્યું થાકી છે!, એ કલમના જહેનમાં હજી અંત વાર્તાનો બાકી છે, પાત્રને ન્યાય આપતો ફકરો વિચાર માંગી લે છે એટલે, શબ્દોમાંથી અર્થો દોરવા,શાહી સત્ય ની નાખી છે...

Gujarati Poem by Jatin Lad : 111437510

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now