માત્ર તારો સાથ જોઈએ
જીવન સરળ બની જશે.

માત્ર તારો વિશ્વાસ જોઈએ
દરેક શ્વાસ માં તારું નામ હશે.

માત્ર તું જોઈએ
જાણેય સંસાર નું સુખ મળી જશે.
#માત્ર

Gujarati Poem by Mehul Dusane : 111437378

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now