તારું ના હોવું જીવનમાં,
છતાં તારું હોવું હ્રદયમાં,
વિચાર માત્રથી ખીલે ફૂલ મન ચમનમાં,
પણ કેટલું સહુ આ ખાલીપો રોજ ઘરમાં..😪
આવ હવે હકીકતમાં ...
#માત્ર

Gujarati Poem by Bharat Parmar_bk : 111437308

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now