કંઇક શીખવાડીને આ સમય પણ જતો રહેશે,

ફરી એક વખત મનુષ્યના મુખ પર સ્મિત હશે,

દુઃખી ન થતા મિત્રો આ ખરાબ સમય પણ જતો રહેશે,

કંઈ ને કંઈ જીવવાનો નવો તરીકો શીખવાડી જાશે આ સમય.

Gujarati Whatsapp-Status by jay patel : 111437207

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now