#માત્ર

માત્ર પિયુ ના ભરોસે તો આવી જાય છે
પપ્પા ના રાજ - પાટ છોડી ને
સપના બતાવવામાં આવે છે જ્યાં એને
રાજરાણી ની જેમ રાખવાના
ને પછી આખો રાજ કારભાર
હાથ માં આવી જાય છે
બધા ની ઈચ્છા ઓ પૂરી કરવાનું
સામ્રાજ્ય વિસ્તારતા જવાનું

Gujarati Blog by Dt. Alka Thakkar : 111436974

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now