માત્ર જીવવા ખાતર જીવી તો શું જીવી જીંદગી?

#માત્ર વેડફવા ખાતર જીવી તો શું જીવી જીંદગી?

કોઈના માટે મરવા તું જીવી તો જો,

બાકી જન્મ મરણના ફેરા ખાતર શું જીવી જીંદગી?

Gujarati Blog by Divyesh Koriya : 111436829

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now