વિશ્વાસ એવી વસ્તુ છે. ને કે એના પર આખી દુનિયા ટકી રહી છે. દરેક ને કોઇ ને કોઇ પર વિશ્વાસ હોય જ છે. પરતું જ્યારે આ વિશ્વાસ તૂટે છે. ને ત્યારે આખી દુનિયા ખતમ થઈ ગઈ હોય ને એવી લાગળી થાય છે. કોઇ ના પર વિશ્વાસ હોવો એ સારી વાત છે. પણ એ વિશ્વાસ આંધણો તો ના જ હોવો જોઈએ જ્યારે કોઈ મનુષ્ય નો કોઈ ના પરથી વિશ્વાસ તુટે ત્યારે એ વિશ્વાસ ની સાથે સાથે એ માણસ પણ તૂટી જાય છે.