તપાવ્યો છે દુનિયાએ લોખંડની જેમ,
પણ તાપ સહયો છે મેં સોનાની જેમ.
લક્ષ્ય પર પહોંચીશ જરૂર નિશ્ચય છે મારો.
#માત્ર એક તક, પછી ઉડવું ફિનિક્સની જેમ.

#માત્ર

Gujarati Motivational by Ashok Upadhyay : 111436592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now