કોવિડ-૧૯ દર્દીઓના આંકડા ઓછા દેખાય તેવા પ્રયત્નો કરવા કે છુપાવવા અને તેનો રાજકીય કે અન્ય અફવાઓના હેતુ માટે ઉપયોગ કરવો, આ બન્ને બાબતો પ્રજાનું અહિત કરવા સમાન જ છે. તેના એટલા બધા ભયંકર પરિણામો આવી શકે છે, જેનો એકેય પક્ષ વિચાર પણ કરી શકતો નથી.

http://udaybhayani.in/corona-testing/

Gujarati Blog by Uday Bhayani : 111436460

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now