શરૂઆત કરી છે
પુસ્તકમાં જાતને શોધવાની
શરૂઆત કરી છે
કલમથી વિચારો રજુ કરવાની
હા, નથી એવું સચોટ લેખન મારું
પ્રયત્ન કરુ છું રોજ શીખવાનું
ધન્યવાદ એ બધાને
જેમણે મારામાં વિશ્વાસ રાખ્યો
રોજ લખું , રોજ ભૂલો કરુ
રોજ કંઈક નવું વિચારુ છું.
જાતને સુધારવાના બધા
પ્રયત્નો કરુ