Gujarati Quote in Shayri by Hiten Kotecha

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#માત્ર

ના ઝુકાવી શક્યા મને દુઃખ ના ડુંગરો,
ના ચલિત કરી શક્યા મને માન અપમાન ના વચનો,
નીડર રહયો હરેક ડર મા,
આનંદ કરતો રહ્યો હરેક પળ મા,
એકમાત્ર આત્મવિશ્વાસ ના સહારે.

Gujarati Shayri by Hiten Kotecha : 111436441
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now