સાગરની રેત પર પગલાંની છાપ
એમાં તારા જ પ્રેમતરંગ પૂરાય તો શું કરું..?

'હું' હું ન રહું, પ્રીતની કોઈ એવી રીત આપ
કારણ, સર્વમાં માત્ર તું જ દેખાય તો શું કરું..?

- પરમાર રોહિણી " રાહી "

#માત્ર

Gujarati Shayri by Rohiniba Raahi : 111436413

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now