માત્ર વાતો કરવાથી જ કઈ નથી થતું,

દુનિયા ને તો કરી ને બતાવવું પડે છે સાહેબ,

ત્યારે લોકો માને છે કે બંદા માં કઇક તો દમ છે જ,

આ ફોડી ને બતાવશે એવો વિશ્વાસ અપાવવો પડે છે.


so belive in You Only..
trust on your own self
respect your owrn self🤗








#માત્ર

Gujarati Motivational by મોરલો : 111436315

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now