ક્યાંક તો આપણી જરૂર હશે દુનિયામાં,

ઈશ્વરે અમસ્તી જ તો મહેનત નહિ કરી હોય,

આપણને બનાવવાની.

જીંદગી શીખવે તે શીખી લેવાય...,

કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર.્્્..!

Gujarati Whatsapp-Status by jay patel : 111435791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now