મુલાકાત નું તાતપર્ય ___

શું એ મુલાકાત ખરેખર એને ઓળખાણ જ કરવાની હતી?
કે દિલના એ સ્થાન ઉપર સ્થાન આપવાની હતી?
કેમકે ઓળખાણ તો મન કરી જ નાખતું હોય છે!
રહી વાત દિલની એ માટે તો એને સમજવાની જરૂર છે!


🖋️📑🖋️__વિકુ

Gujarati Quotes by Vivek Vaghasiya : 111435462

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now