#અંતર્મુખ

બંધ આંખે જાત ને અંતર્મુખ થઇ ને જોઈ,
બસ હું મારી જાત નું મૂલ્યાંકન ન કરી શકી,
બીજાઓ ને મૂલ્યાંકન કરવા નું કીધું,
બધા ને એવું લાગ્યું કે મેં એમનું મૂલ્યાંકન કરવા નું કીધું.

Gujarati Funny by Hjj : 111435371

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now