તું દરિયો છે તેમાં ઊંડે ઉતારવા માગું છું.
હ્રદય કેરા એ છીપ ને શોધવા માંગુ છું.
નારિયેળ કેરા એ કઠોર નું વ્હાલ સમું મીઠું પાણી પીવા માંગુ છું
હા હું છું અંતમુખીૅ પણ એ બહુમુખીૅ ના શબ્દો બનીને રહેવા માંગુ છું. Gayu...

Gujarati Poem by smily : 111435318
B Gov Of Guj 7 year ago

વાહ વાહ👌👌

Rudrarajsinh 7 year ago

વાહ...અદ્ભુત અને ગહન વિચાર......👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now