#અંતર્મુખ
દરેક તીર્થો દરેક મુર્તિ રાખી છે મારા અંતર્મુખ માં,
શણગારી છે સજાવી છે તારી મુર્તિ મારા અંતર્મુખ માં,
નથી જતો હવે ક્યારેય તારા મંદિરમાં મસ્જિદમાં,
મહાન મંદિર બનાવી દીધું છે મારા અંતર્મુખ માં,
બેસાડી દિધો છે હે નાથ મારા અંતર્મુખ માં,
તાકાત હોય તો ભાગી બતાવ,
તું છે જ મારા અંતર્મુખ માં.