અંતર્મુખી વ્યક્તિ ને એકાંત બહુ ગમે,
સમાજના લોકો થી દૂર રહેવુ ગમે,
નાની વાતો ને પણ આપે બહુ અગ્રીમતા,
ટીકા સહન નવ થાય લાગે સ્વમાન બહુ વાલુ,
જીવનવ્યવહારમાં રાખે સ્વ ને કેન્દ્ર માં,
અંતર્મુખી વ્યક્તિ ને ઓળખવા rim,આ લક્ષણ રાખો ધ્યાન માં.

-pandya Rimple

Gujarati Whatsapp-Status by Pandya Rimple : 111434976

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now