હા હું છું થોડી એવી
,પાણી જેવી,

ક્યારેક બહુર્મુખી,

શાંત નદી જેવી વહેતી એહસાસ ભુખી...
પનિહારી જેવી ખરખર ઉછરતી કૂદતી...

પણ કહે મન એમ મારું કે દેખાવો કરે ભલે તું...

જાણું છું તું છે પોતે એકલી અધૂરી બસ સાવ અંતર્મુખી......
#અંતર્મુખ

Gujarati Poem by Beenita Kantharia : 111434974

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now