____ #અંતર્મુખ ____

એ સાંજ હતી અંતર્મુખ ,
શાને બીજીવાર આવી નહિ...

કોનો કાઢું વાંક હું અહી ,
કે સાંજ ગમતાને લાવી નહિ...

હું જ હતો બદનસીબ ,
જ્યાં નસીબની ચાવી લાગી નહિ...

સરી ગઈ બાજી હાથમાંથી ,
એ બાજી જ રમતા ફાવી નહિ...


#અંતર્મુખ
#homequorantine

Gujarati Poem by RRS : 111434972

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now