#પાગલ

એક ભમ્મર જેમ ફૂલ ની ઉપર ભમે છે,

એમ મારા હૃદય માં તું દિવસ-રાત રમે છે,

મુજ પાગલ ને ક્યાં કાઈ ખબર પડે છે!!!

આતો તું મને ગમે છે ને, એટલે બધું ગમે છે.

-કાનો

Gujarati Romance by Kano_Chauhan : 111434714

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now