આંખોમાં તસ્વીર તમારી, દિલમાં ધડકન તમારી

શ્વાસમાં સુવાસ તમારી, દિલમાં યાદ તમારી

ફુલવાડી મહેંકી ઉઠે જ્યા હાજરી થાય તમારી

થઈ જાય તે દિલ #પાગલ જેને મળી જાય પ્રીત તમારી

કરુ છુ એક જ દુઆ ભગવાનને, બસ તમે જ બની જાવ તકદીર અમારી...

#પાગલ

Gujarati Blog by Bhavesh Rathod : 111434539

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now