પાગલ છે આ આકાશ ધરતીના પ્રેમમાં
આમ જ વરસાદ નથી વરસાવતો...
પાગલ હતો કૃષ્ણ રાધાના પ્રેમમાં
આમ જ રાધા કૃષ્ણ નથી લખાવતો...

Gujarati Whatsapp-Status by kittu : 111434534

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now