હું ને મારો પ્રેમ,
મળ્યાં હેમ ખેમ,
વાત હતી પ્રેમની ને
હતું જીવનું જોખમ,
એ કહે કરવો છે પ્રેમ
અને લુંટાવો છે સંગ,
છે જીવન ક્ષણનું
ને પ્રેમનો સૈને વેમ
કર્યો હતો એક વખત પ્રેમ
પણ પ્રેમ ન આવ્યો કામ....
હેત..

Gujarati Poem by Het Bhatt Mahek : 111434430

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now