ક્રિષ્ન ના પ્રેમ મા પાગલ બની ગઈ...
બની રાધા પ્રેમી કા બની ગઈ...
બની મીરાં વિષ પિય ગઈ..
બની રૂક્ષ્મણી અર્ધાંગિની બની ગઈ...
બની ગોપી રાશલીલા રમી ગઈ...
બની બાંસુરી અધરો માં ખોવાઈ ગઈ...
બની મોરપીંછ મુકુટ માં છુપાઈ ગઈ...
જો ને ક્રિષ્ના તારા પ્રેમ ની આ દુનિયા દિવાની બની ગઈ....@