#પાગલ

તેમની વાતોએ પાગલ બનાવ્યો મુજને,
તેમની આંખોએ પાગલ બનાવ્યો મુજને,
તેમની મુસ્કાને પાગલ બનાવ્યો મુજને,
જ્યારે તેઓ છોડીને ગયા તે સદમાએ પાગલ
બનાવ્યો મુજને.

Gujarati Poem by Harsh Soni : 111434338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now