*પાકો ગુજરાતી*
😎🤩😉😃

કાલે હું કોરોના ની તપાસ કરાવવા ગયો,
ડોક્ટર બોલ્યા ₹ 4500 થશે..
😳😳😡😡🤔🤔

હું તો ડૉક્ટર ના મોઢા પર
છીંક ખાઈ ને આવતો જ રહ્યો.!!
હવે ડૉક્ટર તપાસ કરાવશે,

*જો એમનો રીપોર્ટ નેગેટીવ તો આપણો પણ નેગેટીવ.*
🤪😜😂🤣
😎

Gujarati Funny by Bhumika Vyas : 111434336

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now