#પાગલ
જ્યારે પ્રેમ કર્યો તેમને હદ પારનો ત્યારે લોકોએ કહ્યું છે પાગલ !
જ્યારે તેમને જતા રોકી ન શક્યો અને રડ્યો ત્યારે લોકો ફરી બોલ્યા છે પાગલ !
જ્યારે પ્રેમ ન કરી એક જીવન યાત્રી બન્યો ત્યારે લોકો ફરી બોલ્યા છે પાગલ !
હવે જ્યારે પ્રેમ કર્યો ખુદને ત્યારે દુનિયા નિઃશબ્દ બની જોતી રહી આ મુજ " પાગલને " !!