જે ડાળ કદી તૂટવાની જ છે એના પર માળો ન કર,
તુ સગપણો અને સંબંધ સાંધવામાં ગોટાળો ન કર.
માંડ માંડ થંયુ છે શાંત જળ મારા માનસ સરોવરનું,
વિચારોમાં સાવ અચાનક આવી કાંકરીચાળો ન કર.

Gujarati Poem by Riwera : 111434141

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now