સમ્મોહીત છે દુનીયા આજે , કોઈ પાછળ કોઈ તો કોઈ પાછળ કોઈ, ચાલે જેમ ધેટા બકરાના જુડ, કરે નકલ એકબીજાની તેમ, ઉધું ઘાલી ચાલ્યા કરે પછી આગળ હોય ખાડો કે ખાઈ.
Raajhemant

Gujarati Thought by Hemant pandya : 111434108

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now