પાગલ
ક્યારે કોઈ હોતું જ નથી
પણ
જ્યારે!
સંવેદના,
લાગણી,
ને પ્રેમ
નથી સમજાતા
ત્યારે એક વાક્ય બોલાય
તે એટલે............
"પાગલ"
#પાગલ

Gujarati Poem by Dhiren Faldu : 111434094

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now