મને ક્યાં ખબર હતી કે
હું જેમના પાછળ પાગલ છું ,
એ કોઈ બીજાની પાછળ પાગલ છે.
મને ક્યાં ખબર હતી કે જેમના થી હું રોજ પાગલ ની જેમ વાતો કરું છું,
એ વાતો રોજ બીજા સાથે પણ થાય છે.🙁

R.R.chavda

Gujarati Whatsapp-Status by Riddhi Chavda : 111434068

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now