એ ક્ષણ..
જયારે આંખો માં આંખો ખોવાઇ ગઈ..

વિના વરસાદે ભીની માટીની સુવાસ ફેલાવી ગઈ..

એક સોનેરી શરમ ના એહસાસ માં આંગળીઓ દુપટ્ટા સાથે રમવા લાગી ગઈ..

ને દિલ તો 'પાગલ' હે ના ગીત ની રણકાર ઉઠી ગઈ... "અરે રે અરે યે કયા હુઆ"..
#પાગલ

Gujarati Romance by Sonal Madhu : 111434064

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now