પ્રેમમાં પાગલ તો બધા થયા
કોઈ કૃષ્ણ ના બની શક્યું..

રાધા બનીને પ્રીત જોડી..
મીરાં બની કોઈ ઝેર ના પી શક્યું..

- પરમાર રોહિણી " રાહી "

#પાગલ

Gujarati Shayri by Rohiniba Raahi : 111433838

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now