કોરા કાગળ મા હૈયુ દોરી પોસ્ટ કરે વગર સરનામે.
આજે તો જવાબ આવશે વાચી નાચીશુ પાગલ થઈ ને એની સખી પૂછે મળી ગયુ સરનામું? એં પાગલ ને કોણ સમજાવે? અમસ્તા નાચતા હસુ અમે !

#પાગલ

Gujarati Shayri by Harshadbhai Narandas Thakkar : 111433647

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now