હા હું થોડો પાગલ છું,
વરસી ગયેલો બાદલ છું.
સમાવી શકો તો સમાવી લો મુજને,
તમારી આંખો નો કાજલ છું.


મુકેશ રાઠોડ લિખિત વાર્તા "રોંગ નંબર" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19884487/wrong-number

આપનો પ્રતિભાવ જણાવવા વિનંતી.

#પાગલ

Gujarati Poem by મુકેશ રાઠોડ : 111433636

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now