અમસ્તી નથી નજર એ ઝરુખે અટકતી,
હતો એનેય વર્ષો પહેલા પરિચય અમારો.

#પરિચય

લોકડાઉનમાં ફરી ગામે જતા નજર પડતી કોઈ બારીને અર્પણ

Gujarati Poem by Harsh : 111433550

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now