#પરિચય

આમ શર્માસો તો નહીં ચાલે,

આમ ગભરાશો તો નહીં ચાલે,

આટલો સમયતો કાફી છે "પરિચય" માટે,

દૂર થી દર્શન ક્યાં સુધી?

નજીક આવ્યા વગર નહીં ચાલે.

-કાનો

Gujarati Blog by Kano_Chauhan : 111433423

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now