મહેરબાની કરીને હસવામાં મર્યાદા રાખશો..
નહીંતર કોય ગાંડા કહેશે
અને
સૌથી નીચેના પેરેગ્રાફમાં ગમ લાગે તો
રડવામાં પણ મર્યાદા રાખશો.
😢😢😢😢
😀😀 😀😀
દરેક ખુશી પાછળ ગમ છુપાયેલો છે
એવી રીતે જ
દરેક ગમ પાછળ ખુશી છુપાયેલી છે.
જ્યારે ઘરમાં આપણા લગ્નની ચર્ચા ચાલુ થાય
ત્યારે એવું લાગે કે..
આપણે ચુંટણી લડાવવાની તૈયારી થય રહી છે.😀😀
જ્યારે ઠેકાણા જોવા જઇએ
ત્યારે આપણું મતક્ષેત્ર જોતા હોય તેવું લાગે. 😀
જ્યારે પાત્ર અરસપરસ પસંદ આવે
અને
સગાઇ થાય ત્યારે ટીકીટ
મલી હોય તેવું લાગે છે. 😀😀🤣🤣
લગ્ન નક્કી થાય
અને
આમંત્રણ પત્રિકા વિતરણ થાય ત્યારે એવું લાગે કે..
આપણો ભરેલું ફોર્મ માન્ય રહ્યું
અને
ચુંટણી પ્રચાર ચાલુ થયો હોય. 🤣🤣
લગ્નમાં જાન લયને જઇએ ત્યારે એવું લાગે કે..
મત ગણત્રીમાં આપણો ઘોડો ખુબ આગળ ચાલે છે
અને
જીતની ઉજવણી ચાલુ થય છે.😀😀
લગ્ન મંડપમાં ફેરા ફરાતા હોય ત્યારે
એવું લાગે કે..
આપણે ધારાસભ્ય થય ગયા.🤣🤣
પત્નીને લયને ઘરે આવીએ ત્યારે એવું લાગે કે..
મંત્રી મંડળમાં ધીંગુ આતું મલ્યું છે.👍👌😉
જ્યારે સંતાનોનો જન્મ થાય ત્યારે એવું લાગે કે..
મુખ્યમંત્રી બની ગયા.😉😀😀♥️
છોકરાઓના લગ્ન થાય ત્યારે એટલો આનંદ થાય કે..
મંત્રી મંડળનું વિસ્તરણ કર્યું હોય.♥️♥️
અને
થોડો સમય એવું લાગે કે..
સર્વેનો સાથ સર્વેનો વિકાસ. 👌👍😀♥️
સરકાર વ્યવસ્થિત ચાલતી હોય તો નંદઘેરે આનંદ ભૈયો.હાથી ઘોડા પાલખી.. જૈ કનૈયાલાલ કી જેવી ખુશી પામીએ છે..♥️♥️♥️♥️👍👌
પણ
જ્યારે નવાજુના મંત્રીઓ પગ ભરાવે ધાર્યું કરાવવા
ત્યારે કાંટાળો તાજ લાગે છે મુખ્યમંત્રી પદ😢😢
જલદીથી છુટકારો પામવા કોશિશ કરીએ છીએ..
કારણ કે કૌભાંડ બીજાએ કર્યું
અને
ફસાણા આપણે..😢😢
બદનામ થયે છે આપણે.😢😢
આ જીવનનું નગ્ન સત્ય છે.
કોયના નસીબમાં હાથી ઘોડા પાલખી હોય
અને
કોયના નસીબમાં કાંટાળો તાજ.
હે મારા નાથ..
દરેકને હાથી ઘોડા પાલખી નથી જોતા..
દરેકને નંદઘેરે આનંદ ભૈયો આપજો..👌👍♥️
કાંટાળો તાજ નહીં તેવી મારી વિનંતી છે. 😢😢
દરેક પરિવારના સભ્યોને મારી વિનંતી છે કે..
નંદઘેરે આનંદ ભૈયો હોય ત્યાં પરિવારના દરેક સભ્યના મોઢા ચમકતા હોય છે👌👍
અને
હાસ્યની છોળો ઉડતી હોય.♥️♥️
બાંધછોડ જીવનનું અભીગમ અંગ બનાવીએ તો
નંદઘેરે આનંદ ભૈયો જ છે.♥️♥️♥️👌👍
જય શ્રી કૃષ્ણ..જય શ્રી રામ..જય જલારામ