પ્રેમને પરિચયની ક્યાં જરૂર છે
એ તો મનગમતું પાત્ર સામે આવે
ને મનમાં કોઈ અજાણ્યા, ક્યારેય ન અનુભવેલા તરંગો ઉઠે, આપોઆપ જ હૃદયના ધબકારા તેજ થવા લાગે એટલે સમજી જવું કે દુનિયા આટલી રંગીન કેમ થવા લાગી....
#પરિચય

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111433112

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now