પરિચય શું આપુ હું મારો .....
કયારેક અશ્રુ રૂપે આંખમાંથી વહુ છું......
કયારેક શબ્દો દ્વારા વ્યકત થાવ છું.......
કયારેક ગજલ કવિતા ....... દ્વારા વ્યકત થાવ છું ......
કયારેક તો હું પુસ્તકમાં જ રહી જાવ છું.....
પરિચય શું આપુ હું મારો......
હું તો લાગણી છું......
આમ વેદનાઓ માં જ વ્યકત થાવ છું....
Dhara vyas
#પરિચય